ધોરાજી બંધ મકાનના તાળાં તુટેલા, અંદાજે પચાસ હજાર રૂપિયાની ચોરી

August 13, 2018 at 11:41 am


ધોરાજીનાં જમનાવડ રોડ પર આવેલ માધવનગર માં રહેતા શિક્ષક એવાં નંદલાલ કે ભલુ નાં બંધ મકાનના તાળાં તુટéા હતાં શિક્ષક એવાં ભલુ સાહેબ પોતાના પુત્રને ત્યા રાજકોટ કોઈ કામકાજે ગયેલાં હોય અને એકાદ બે દિવસ મકાન બંધ હોય જેનો ચોરોએ લાભ લઈને મોડી રાત્રે બંધ મકાન લોખંડ ડ્રીલ તોડી ને મકાન અંદર પ્રવેશી ને અંદર રહેલ કબાટનાં તાળાં તોડી નાંખી ને અંદર બે કબાટને તોડીને અંદર રહેલાં માલ સામાન ને વેર વિખેર કરીને આતંક મચાવ્યો હતો શિક્ષક એવાં નંદલાલ કે ભલુને

જાણ થતા તાત્કાલીક પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહાેંચી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શિક્ષક એવાં નંદલાલ કે ભલુ નાં જણાવ્યા અનુસાર અંદાજે પચાસ હજાર રુપિયાની ચોરી થયાં નો અંદાજ છે હજું પોલીસ તપાસ કરી રહી છે ત્યા સુધી કુલ આંકડો કેટલો આવશે તેની ખબર પડશે હાલ તો આ બંધ મકાન ના તાળાં તુટéા હતાં અને ચોરો નો આતંક જોવા મýયો હતો.

Comments

comments

VOTING POLL