ધ્રાેલમાંથી બાળાનું અપહરણ કરી જતો અજાÎયો શખ્સ

September 12, 2018 at 2:02 pm


ધ્રાેલના ત્રિકોણબાગ પાસેથી ગઇકાલે બપોરના અરસામાં એક બાળાનું અજાÎયો શખ્સ અપહરણ કરી ગયાની ફરીયાદ પોલીસમાં નાેંધાઇ છે. પડધરી ગામમાં ખેતી મજુરી કરતા મુળ એમપીના થાંદલા ગામના બાંડુભાઇ હાબુભાઇ બામનીયા નામના ભીલ યુવાને પોલીસમાં નાેંધાવેલી ફરીયાદમાં ધ્રાેલના ત્રિકોણ બાગ પાસે ગઇકાલે બપોરે પરિવાર સાથે બસની રાહ જોઇ ઉભા હતા ત્યારે કોઇ અજાÎયો શખ્સ પોતાની સાત વર્ષની બાળાને લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયાની ફરીયાદ પોલીસમાં નાેંધાવતા પીએસઆઇ વી.કે.ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL