નખત્રાણામાં દારૂ વેચવા બાબતે મારામારી

July 25, 2018 at 8:57 pm


નખત્રાણામાં એક વ્યક્તિને ઢોર માર માર્યાનાે બનાવ બનવા પામ્યો હતાે. કલુભા ચનુભા જાડેજાએ રાજેશને માર માયોૅ હતાે. આજે સવારે એચ.ડી.એફ.સી. બેન્ક પાસે બાેલાચાલી થઈ હતી. ત્યારે કલુભાએ કહ્યું હતું કે, હું દારૂનાે ધંધો કરું છું. માહિતી પાેલીસને કેમ આપે છે તે પરથી બાેલાચાલી થઈ હતી. અને ધમકી પણ અપાઈ હતી. આ બનાવ બાદ બાેલાચાલી વધુ ઉગ્ર બની હતી. આ સમગ્ર ઘટનામાં પાેલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અવાર-નવાર આવા બનાવો બની રહ્યાા છે. જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. આવા બનાવો ન બને તે માટેની તકેદારી રાખવી જરૂરી બની રહે છે.

Comments

comments

VOTING POLL