નરસગં ટેકરીમાં જાહેર સુલભ શૌચાલય બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવા માંગણી

May 18, 2019 at 1:24 pm


પોરબંદરમાં નરસગં ટેકરીમાં જાહેર સુલભ શૌચાલય બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવવા માંગણી કરવામાં આવી છે.

છાંયા શહેર ભાજપ મહામંત્રી અનિલજી ભરતજી ઓડેદરાએ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને લેખિત રજુઆત કરી વર્ષ ૨૦૧૯–૨૦ ની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી છાંયા નગરપાલિકાના વોર્ડ ન.ં ૨ ના નરસગં ટેકરી વિસ્તારમાં સિદ્ધિ વિનાયક સોસાયટી પાસે, એકસીસ બેન્કની સામે સાર્વજનિક જગ્યા પર જાહેર જનતાના લાભાર્થે સુલભ શૌચાલય માટે ગ્રાન્ટ ફાળવવા માંગણી કરી છે.

Comments

comments

VOTING POLL