નલિયા કાંડ ઃબબા શેઠના જામીન હાઈકોટેૅ મંજુર કર્યા

September 11, 2018 at 10:52 pm


અગાઉ તેમની જામીન અરજી વિવિધ કોટોૅમાં રદ થઈ હતી

કચ્છના બહુચચીૅત નલિયા કાંઠના 8 આરોપી પૈકીના એક એવા બબા શેઠના જામીન હાઈકોટેૅ મંજુર કર્યાછે. ર016ની રપમી જાન્યુઆરીએ નલિયા પાેલીસ સ્ટેશનમાં એક યુવતીએ 8 શખ્સાે સામે દુ»કર્મ આચર્યાની ફરિયાદ નાેંધાવી હતી. આ પ્રકરણમાં પાેલીસે કુલ 8 શખ્સાેની ધરપકડ કરી હતી. આ તમામે નલિયાની સ્થાનિક કોર્ટ ઉપરાંત ભુજ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ જામીન આપ્યા નહોતા. આ અંગે વિનાેદ વિસનજી ઠકકર ઉફેૅ બબાશેઠે હાઈકોર્ટમાં કરેલી વધુ એક અરજી હાઈકોટેૅ ગ્રાહ્યા રાખી છે. બબાશેઠને જામીન મળતા હવે આ પ્રકરણમાં સંકળાયેલા અન્ય આરોપીઆે પણ જામીન અરજી ફરી કરે તેવી શકયતા છે. ર016-17ના વર્ષમાં નલિયા કાંઠે ભારે ચકચાર જગાવી હતી. સમગ્ર ગુજરાતમા આ મુદાને ભાજપ સામેના રાજકીય મુદા તરીકે પણ ચગાવાયો હતાે. આખરે તેમાના એકને જામીન મળ્યા છે.

Comments

comments

VOTING POLL