નવદંપતી રણવીર-દીપિકાનું બેંગલોરમાં ગ્રાન્ડ રિસેપ્શન…

November 21, 2018 at 9:07 pm


બોલીવૂડ કલાકાર નવદંપતી રણવીર સિંહ અને દીપિકા પદુકોણે 21 નવેમ્બર, બુધવારે બેંગલુરુમાં ફાઈવસ્ટાર હોટેલ ‘ધ લીલા પેલેસ’ ખાતે એમનાં સગાસંબંધીઓ તથા ઓળખીતાંઓ માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. એ પ્રસંગની તસવીરો. દીપિકા ગોલ્ડન કાંજીવરમ સાડીમાં સુંદર લાગતી હતી જ્યારે રણવીર ફેશન ડિઝાઈનર રોહિત બલ દ્વારા ડિઝાઈન કરાયેલી શેરવાનીમાં શોભતો હતો. રણવીર-દીપિકા એમનું બીજું રિસેપ્શન 28 નવેમ્બરે મુંબઈમાં યોજવાનાં છે, જેમાં તેઓ ફિલ્મ ઉદ્યોગમાંનાં એમનાં મિત્રો અને શુભેચ્છકોને આમંત્રણ આપશે.

Comments

comments

VOTING POLL