નવા કોચ સાથે ભુજ-દાદર એકસપ્રેસનો પ્રારંભ

March 1, 2019 at 8:56 am


ઘણા સમયથી ભુજની ટ્રેનોના ખરાબ કોચ અને સફાઇ અંગેની ફરિયાદો બાદ અંતે એકમાત્ર ટ્રેનનો નવો કોચ સાથે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

ઉત્કૃષ્ટ પરીયોજના હેઠળ અપગ્રેડ કરેલી ભુજ-દાદ એકસપ્રેસ ટ્રેનનો કચ્છના સાંસદ દ્વારા ભુજ રેલવે સ્ટેશનએથી લીલીઝંડી દશાર્વી પ્રારંભ કરાવવામાં આવ્éાે હતો.અÛતન કોચ સાથે આજથી પ્રારંભ થયેલી ભુજ-દાદર એકસપ્રેસ ટ્રેનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ભુજ રેલવે સ્ટેશનએ યોજાયો હતો. જેમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ આ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ નવા કોચમાં વિવિધ સુવિધાઆે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એસી, સ્લીપર અને જનરલ ડબ્બાઆેમાં પણ વિવિધ સુવિધાઆે ઉપલબ્ધ કબનતા પ્રવાસીઆેને નડતી અગવડતા દૂર થશે.

Comments

comments

VOTING POLL