નવા ગ્રાહક ઉમેરવાના મામલે BSNL અન્યાેથી આગળ છે

August 21, 2018 at 7:36 pm


ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, 2017-18ના ગાળામાં ગ્રાહકોને ઉમેરવાના મામલામાં તે ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરને પાછળ છોડી ચુકી છે. આ તમામ કંપનીઆે કરતા તેનાે દેખાવ વધારે શાનદાર રહ્યાાે છે. ખાનગી સેક્ટરની ટેલિકોમ કંપનીની સરખામણીમાં તેનાે દેખાવ વધુ સારો રહ્યાાે છે. કંપનીનું કહેવું છે કે, આ વષેૅ નેટવર્ક વિસ્તરણ પર 4300 કરોડ રૂપિયાનાે ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. નફો મેળવવાની યોજના તૈયાર કરવામાં આવી રી છે. બીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે માહિતી આપતા કહ્યું છે કે, 2017-18માં બીએસએનએલના ગ્રાહકો ઉમેરવાના મામલામાં ટકાવારી સાૈથી વધુ 11.5 ટકાની રહી છે. ઇન્ડસ્ટ્રીના આંકડા દશાૅવે છે કે, આ ગાળા દરમિયાન ભારતી એરટેલ દ્વારા 9.5 ટકા, વોડાફોન દ્વારા 3.8 ટકા અને આઇડિયા દ્વારા 3.2 ટકાનાે ગ્રાેથ નાેંધાવવામાં આવ્યો છે. શ્રીવાસ્તવનું કહેવું છે કે, છેલ્લા નાણાંકીય વર્ષમાં 1.3 કરોડ યુઝસૅ દ્વારા હરીફ કંપનીઆેને છોડીને બીએસએનએલ સાથે હાથ મિલાવવાનાે નિર્ણય કયોૅ છે. આ ગ્રાેથ એવા સમયે છે જ્યારે સÃટેમ્બર 2016માં જીયોની એન્ટ્રી થયા બાદ ઇન્ડસ્ટ્રીમાં ગ્રાહકો ઉમેરવાને લઇને ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી આેથોરિટી આેફ ઇન્ડિયાના ડેટા મુજબ માર્ચ 2018માં બીએસએનએલના વાયરલેસ ગ્રાહકો બેઝ 11.16 કરોડ છે. આ પહેલા ડિસેમ્બર 2017માં 10.79 કરોડ અને માર્ચ 2017માં 10.1 કરોડનાે રહ્યાાે હતાે. આ અવધિમાં માકેૅટ લીડર ભારતી એરટેલમાં ગ્રાહકોની સંખ્યા 27.36

Comments

comments

VOTING POLL