નવી ત્રંબાેમાં બે ભાઈઆે ઉપર જીવલેણ હુમલો

September 7, 2018 at 10:17 pm


ગાડી ચલાવવા બાબતે માર મારનાર 9 શખ્સાે સામે પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી

રાપર તાલુકાના નવાત્રંબાેમાં તુ મારી ગાડી કેમ ચલાવતાે નથી તેમ કહીને 9 શખ્સાેએ બે સગા ભાઈઆે ઉપર ઘાતક હથિયારોથી હુમલો કરી જીવણલે ઈજાઆે પહાેંચાડી હતી.

રાપર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતુ ંકે, નવાત્રંબાેમાં ઉમેશભાઈ ગેધાભાઈ કોલી (ઉ.વ.રપ)ના ઘરે સાંજના 6 વાગ્યાથી 6ઃ3પ વાગ્યાના અરસામાં બાેલેરો જીપમાં કેશા સામતા કોલી કેશા સામતાનાે ભત્રીજો બાેલેરોનાે ચાલક, સુરેશ ભાણા કોલી, સંદિપ રામજી કોળી, નરેશ રાયમલ કોળી, સંદિપની પાછળ બેઠેલ અજાણ્યો શખ્સ અને હીરા સામતા કોલી (રહે. બધા ત્રંબાે) વાળાએ આવી ઉમેશભાઈ કોળી નામના ઉપર ધારીયુ ઉગામી તે તારો દિકરો ક્યા છે તેમ ત્યાંથી બધા શખ્સાેએ આગળ જઈને ઉમેશભાઈ કોળી અને તેના ભાઈ ગેઘાભાઈ કોળી ઉપર ધારીયા, કુહાડી જેવા ઘાતક હથિયારોથી જીવલેણ હમુલો કરી મારી નાખવાની કોશીષ કરી હતી તેમજ કેશા સામતા કોળી સહિતના શખ્સાે બંધુકના જોટા સાથે આવ્યા હતા. આરોપી અને ફરિયાદી ઉમેશભાઈ કોળી વચ્ચે અગાઉ ગાડી ચલાવવા બાબતે બાેલાચાલી થઈ હતી. આરોપી કેશા કોળીએ તુ રામદેવિંસહ દરબારની ગાડી કેમ ચલાવશ. મારી ગાડી ચલાવ તેમ કહેતા ઉમેશભાઈ કોલીએ તમે પગાર આપાે તાે તમારી ગાડી ચલાવુ તેવું કહ્યું હતું. આ મામલાનું મનદુઃખ રાખી 9 શખ્સાેએ હુમલો કયોૅ હતાે. પાેલીસે તમામની સામે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

Comments

comments