નેપાળમાં સોનુ નિગમની તબિયત લથડીઃ હોસ્પિટલમાં ખસેડાયો

February 20, 2019 at 10:54 am


બોલિવુડનાં પ્રખ્યાત પ્લે બેક સિંગર સોનુ નિગમની પીઠમાં દુખાવો થવાનાં કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોનુ નેપાળનાં પોખરામાં કોન્સર્ટ માટે પહાેંચ્યો હતો જ્યાં તેની પીઠમાં દુખાવો થયો હતો. તેને કાઠમાંડુના નોવિર્ક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડેક્કન ક્રાેનિકલનાં એક રિપોર્ટ અનુસાર હોસ્પિટલનાં કોરપોર્ટે કોમ્યુનિકેશનનાં ડેપ્યુટી જનરલ મેનેજર આરપી મૈલાનીએ આ સમાચારની પૃષ્ટી કરી છે.

મૈનાલીએ જણાવ્યું કે, તેમને હોસ્પિટલમાં વીઆઇપી લોન્જમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને પીઠમાં એક્યુટ બેક પેઇન થયો હતો. એમઆરઆઈ કરવામાં આવી ચુક્યો છે અને અમે રિપોટ્ર્સની રાહ જોઇ રહ્યા છીએ રિપોર્ટ બાદ માહિતી મળશે કે આગળ તેમને શું ટિ²ટમેન્ટ આપવામાં આવવી જોઇએ. રિપોર્ટ અનુસાર ડોક્ટર પંકા જલન અને ડોક્ટર પ્રવીણ તેની સારવાર કરી રહ્યા છે.

પુલવામા હુમલા બાદ સોનુ નિગમે સોશિયલ મીડિયા પર આ અંગે પોતાના વિચાર મુક્યા હતા. સોનુ બોલિવુડનાં તે કલાકારો પૈકી છે જે દરેક મુદ્દે મુક્ત પણે પોતાના વિચાર વ્યક્ત કરે છે. સોનુ નિગમે સવાલ પુછ્યા કે જવાનોની શહાદતનો અફસોસ તમે શા માટે મનાવી રહ્યા છો ં તમે તો ભારત તેરે ટુકડે હોગે … જેવી વિચારસરણી ધરાવતા સેક્યુલર લોકો છો. તમારે શહીદો માટે ચિંતિત થવાની કોઇ જ જરુર નથી.

એલજીનાર્ કારણે હોસ્પિટલમાં દાખલ થયો હતો. સોનુ નિગમ આ અગાઉ પણ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારે તેને આંખમાં એલજીનાર્ કારણે દાખલ થવું પડéું હતું. સમાચાર છે કે સી ફુડ ખાવનાં કારણે તેની આંખમાં સમસ્યા સજાર્ઇ હતી. ત્યાર બાદ તેને મુંબઇમાં આયોજીત થનારા તેના તમામ શો રØ કરવા પડéા હતા.

Comments

comments

VOTING POLL