નેહા કકક્ડએ ફૂટપાથ પર હાર્મોનિયમ વગાડતાં વ્યક્તિને આપ્યા 1 લાખ

August 21, 2018 at 2:00 pm


ગાયિકા અને ઈન્ડિયન આઈડોલ શોની જજ નેહા કક્કડએ પૂનામાં ફૂટપાથ પર હાર્મોનિયમ વગાડી 30 વર્ષથી પેટીયું રડતાં વૃદ્ધને 1 લાખની મદદ કરી છે. કેશવ લાલ નામના વ્યક્તિને તેની પત્ની સાથે શોના સેટ પર લાવવામાં આવ્યા હતા અને ત્યાં જ શોના જજએ લાખોની મદદ કરી છે.

Comments

comments

VOTING POLL