પાકિસ્તાન : હિંસાની દહેશત વચ્ચે કાલે ચૂંટણી, મતદારોમાં ઉત્સાહ

July 24, 2018 at 7:33 pm


પાકિસ્તાનમાં આવતીકાલે યોજાનાર સામાન્ય ચૂંંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પાેત પાેતાની રીતે જીતના દાવા કરવામાં આવી રહ્યાા છે. આવતીકાલની સામાન્ય ચૂંટણીને લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે.પાકિસ્તાનમાં સંસદની કુલ 342 સીટો રહેલી છે. જેમાંથી 70 સીટો અનામત છે. છેલ્લી ચૂંટણીમાં પીએમએલ-એન દ્વારા એકલા હાથે 170 સીટો જીતી લેવામાં આવી હતી. જો કે આ વખતે તેની સ્થિતી સારી દેખાઇ રહી નથી. પાકિસ્તાનની રાજનીતિમાં વધારે અÇયાસ કરનાર લોકો કહે છે કે પંજાબ પ્રાંતમાં શાનદાર દેખાવ કરનાર પાટીૅ કેન્દ્રમાં સરકાર બનાવે છે. ભારતમાં જે રીતે લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ પર મુખ્ય ધ્યાન રહે છે તે જ રીતે પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતમાં નજર રહે છે. પંજાબ પ્રાંતમાં સાૈથી વધારે વસ્તી છે. સંસદની કુલ 272 સીટો પૈકી 147 પંજાબમાં છે. પંજાબમાં મતદારો જોરદાર રીતે મતદાનમાં ભાગ લેવા માટે તૈયાર છે. પાકિસ્તાનમાં 10 કરોડ 59 લાખ મતદારો તેમના મતાધિકારનાે ઉપયોગ કરવા માટે તૈયાર છે. જે પૈકી ચાર કરોડ 67 લાખ મહિલા મતદારો છે. ચૂંટણીમાં 7.5 લાખ સુરક્ષા કર્મચારીઆેની તૈનાતી કરવામાં આવી છે. પાકિસ્તાનની ચૂંટણીમાં આ વખતે 3459 ઉમેદવારો મેદાનમાં છે. જે પૈકી 171 મહિલા ઉમેદવારો છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ તૈયારી કરવામાં આવી છે. તમામ અશાંત ક્ષેત્રોમાં ખાસ સુરક્ષા છેલ્લા કેટલાક દિવસ પહેલા જ ગાેઠવી દેવામાં આવી છે. પાકિસ્તાનના લોકો પણ ઉત્સાહિત દેખાઇ રહ્યાા છે. પૂર્વ ક્રિકેટ ખંલાડી ઇમરાન ખાનની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. તેમની પાટીૅ શાનદાર દેખાવ કરે તેવી શક્યતા છે. જો કે બીજી બાજુ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને બેનેઝીર ભુટ્ટાેની પાટીૅએ પણ જોરદાર દેખાવ કરવા માટે કમર કસી લીધી છે. પાકિસ્તાનમાં ચૂંટણીની અલગ પ્રક્રિયા રહેલી છે. પાકિસ્તાનમાં યોજાનાર ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તમામ તાકાત લગાવી ચૂકી છે.હવે તેમના ઉમેદવારોના ભાવિનાે ફેસલો થનાર છે. પાકિસ્તાનમાં ચૂંટણી ઇતિહાસ પર નજર કરવામાં આવે તાે જાણી શકાય છે કે 71 વર્ષમાં 45 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યાા છે. જ્યારે બાકી 26 વર્ષમાં સૈન્ય શાસન રહ્યાુ છે. પાકિસ્તાનમાં સાૈથી કમનસીબ બાબત એ છે કે ત્યાં 29 વડાપ્રધાન થઇ ચુક્યા છે પરંતુ કોઇ પણ વડાપ્રધાને તેમની અવધિ પૂર્ણ કરી નથી. સાૈથી આેછી અવધિ ચાર દિવસની રહી છે જ્યારે સાૈથી વધારે અવધિ 1547 દિવસની રહી છે. જનરલ અયુબ ખાન 1958માં ચાર દિવસ માટે વડાપ્રધાન રહ્યાા હતા. ત્યાર બાદ પાેતાને રા»ટ્રપતિ જાહેર કરીને 14 વર્ષ સુધી રા»ટ્રપતિ શાસન ચલાવ્યુ હતુ. પાકિસ્તાનમાં ચાર દિવસથી લઇને 1547 દિવસાે સુધી વડાપ્રધાનની અવધિ રહી છે. લિયાકત અલી સાૈથી વધારે સમય સુધી એટલે કે 1523 દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યાા હતા. મોહમમ્દ અલી 847 દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યાા હતા. જુલ્ફીકાર અલી ભુટ્ટાે 1421 દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યાા હતા. નવાઝ શરીફ 894 દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યાા છે. બેનેઝીર ભુટ્ટાે 1113 દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે. નવાઝ શરીફ જુદી જુદી અવધિમાં વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે. મોહમ્મદ અલી ઝિણાની રાજકીય મહત્વકાંક્ષાના કારણે અંગ્રેજોને ભારતના ટુકડા કરવાની ફરજ પાડી હતી. ત્યારબાદ પાકિસ્તાનના નેતાઆેએ તેમની મહત્વકાંક્ષાના કારણે સેનાને એવી તાકાત આપી દીધી હતી જેના કારણે પાકિસ્તાનમાં લોકશાહી આજે પણ ફફડી રહી છે. પાકિસ્તાન મુÂસ્લમ લીગ અને પાકિસ્તાન પીપલ્સ પાટીૅ જનતામાં પાેતાની પક્કડને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યાા છે. સેના પાેતાના મહત્વને જાળવી રાખવા માટે તૈયાર છે. તમામ જાણકાર લોકો કહી રહ્યાા છે કે નવાઝ શરીફને સત્તાથી દુર રાખવા માટે સેના પરોક્ષ રીતે પાેતાની રીતે તમામ પગલા લઇ રહી છે. એવા તમામ પાસાનાે ઉપયોગ સેના કરી રહી છે જેવા પ્રયાસાે કોઇ સમય નવાઝ શરીફને સેનાના વડા બનાવવા માટે કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં ચૂંટણીને લઇને પાકિસ્તાની સેના પણ તૈયાર છે. પાકિસ્તાનમાં ચૂંટણીની વાત કરવામાં આવે તાે આ વખતે 371000 જવાનાે અથવા તાે સેનાના કુલ જવાનાે પૈકી 59.83 ટકા જવાનાેની તૈનાતી કરી દેવામાં આવી છે. પાકિસ્તાની ચૂંટણી પર નજર રાખી રહેલા લોકો માની રહ્યાા છે કે વર્ષ 2013માં જે રીતે જવાનાેની તૈનાતી કરવામાં આવી હતી તેના કરતા વધારે સંખ્યામાં જવાનાે ગાેઠવવામાં આવી રહ્યાા છે. પાકિસ્તાનમાં વર્ષ 2013ની સરખામણીમાં આ વખતે ત્રણ ગણા વધારે જવાનાે તૈનાત કરવામાં આવી ચુક્યા છે. સરકારના લોકો દાવો કરી રહ્યાા છે કે નવાઝ શરીફના શાસનમાં 271 ટકા આેછી ત્રાસવાદી ઘટના બની હતી. આંકડા દશાૅવે છે કે 2013માં 1717 ત્રાસવાદી હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2011ની તુલનામાં નવ ટકા વધારે લોકોના મોત થયા હતા. જાણકાર લોકો એમ પણ કહે છે કે ત્રાસવાદીઆેને સેના અને કોર્ટનુ સમર્થન મળેલુ છે.આ વખતે ઇમરાનની પાટીૅ પર તમામની નજર છે.

Comments

comments

VOTING POLL