પારેખ વિજ્ઞાનનગરી દ્વારા ચંદ્રગ્રહણ અને બ્લડમુનનો નજારો નિહાળતા 244 જીજ્ઞાસુઆ

February 3, 2018 at 11:46 am


નોલેજ વાહીની દ્વારા વિજ્ઞાન સફરનો 550 વિદ્યાથ}આેએ ભાગ લીધો
બળવંત પારેખ વિજ્ઞાનનગરી 2010 થી કાર્યરત છે જે વિદ્યાથ}આેમાં વિજ્ઞાન-ગણીત પ્રત્યે રસ રૂચી વધે, વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. તેને અનુલક્ષીને વિજ્ઞાનનગરીમાં 31મી જાન્યુઆરમીએ થયેલ બે મહત્વની ખગોળીય ઘટના ખગ્રાસ ચંદ્રગ્રહણ અને રેડમુનની ઘટનાનો વીડીયો પ્રેઝન્ટેશન તેમજ ટેલીસ્કોપ દ્વારા ખગોળ પ્રેમીઆેને બતાવવામાં આવી.
વિજ્ઞાનનગરીમાં આ બંને ખગોળીય ઘટના પ્રેઝન્ટેશન કલીપ વીડીયો તેમજ ટેલીસ્કોપ દ્વારા ચંદ્રગ્રહણ એકસેલ નર્સિંગ સ્કુલની 50 વિદ્યાથ}આે, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. 15, 18 સિહોર શાળા નં. 6 તેમજ શીશુભારતી પ્રા.શાળાના થઇને 244 વિદ્યાથ}આે, શિક્ષકો અને ખગોળ પ્રેમી નાગરીકોએ પણ કાર્યક્રમને રસભર માÎયો. વિજ્ઞાનનગરી દ્વારા બે નોલેજ વાહીની ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાની શાળામાં જઇને ત્યાંના વિદ્યાથ}આેને વિજ્ઞાન સફર કરાવે છે. તેમાં પાલતીણા અને ભાવનગર તાલુકાની 3 શાળાના 550 વિદ્યાથ}આેને પણ આ ઘટનાની વીડીયો દ્વારા માહિતી આપવામાં આવેલ.

Comments

comments

VOTING POLL