પીજીવીસીએલના નવ અધિકારીઆેને પ્રમોશનઃ રાજકોટથી એક અધિકારી જામનગરમાં મૂકાયા

February 1, 2018 at 2:37 pm


પીજીવીસીએલના એમડીએ ગઇકાલે પોતાની નિવૃતિના અંતિમ દિવસે નવ અધિકારીઆેના પ્રમોશન અને બે અધિકારીઆેના બદલીના આેર્ડર કાઢ્યા હતા જેમાં રાજકોટના અધિક્ષક ઇજનેર એ.કે. મહેતાને જામનગર મૂકવામાં આવ્યા છે, હજુ સુધી એમ.ડી.ની જગ્યા પર કોઇની વરણી કરવામાં આવી નથી અને નવ અધિકારીઆેને બઢતી આપતા કર્મચારીઆેમાં આનંદની લાગણી જન્મી છે.

Comments

comments

VOTING POLL