પૂર્વ કચ્છમાં અકસ્માતના બનાવમાં બે યુવાનના મોત

June 20, 2018 at 9:06 pm


સામખિયાળી – વરસાણા નજીક બનેલી ઘટના

પૂર્વ કચ્છમાં બે જુદા જુદા અકસ્માતના બનાવો પ્રકાશમાં આવવા પામયા હતા. આ બનાવે શોક ફેલાવી દીધો છે.

પ્રાપ્ત વિગતાે મુજબ રાજકોટમાં રહેતા કિશોરભાઈ હિંમતલાલ જોષી (ઉ.વ.પ3) સામખિયાળીમાં મોબાઈલની દુકાને આેર્ડર લેવા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને તેઆેને હડફેટે લઈ મોત નિપજાવ્યું હતું.

જ્યારે અંજાર – વરસાણા હાઈવે પર ગ્લોબલ કંપની સામે ભીમાસર ગામે રહેતા કૈલાશકુમાર વિ»ણુદાન (ઉ.વ.ર0) પગપાળા જતા હતા ત્યારે ટેન્કર નં. જીજે.1ર.બી.ટી.પ719ના ચાલકે હડફેટે લેતા તેઆેનું મોત થયું હતું. બનાવની વધુ તપાસ હાથ ધરાઈ છે.

Comments

comments

VOTING POLL