પેટ્રાેલ 14 પૈસા અને ડિઝલ વધુ 15 પૈસા માેંઘુ થયું

February 21, 2019 at 2:09 pm


પેટ્રાેલ કરતાં ડિઝલ માેંઘુ રહેવાનો ક્રમ વધુ એક દિવસ યથાવત

પેટ્રાેલ અને ડિઝલના ભાવ વધારાનો બોજ સતત સાતમાં દિવસે યથાવત રહ્યાે છે બે દિવસમાં પેટ્રાેલના ભાવમાં સરેરાશ 14 પૈસાનો અને ડિઝલના ભાવમાં 15 પૈસાનો વધારો થવાની સાથે પેટ્રાેલ કરતાં ડિઝલ માેંઘુ હોવાનો ક્રમ વધુ ેક દિવસ જળવાયો છે.
ભાવનગરમાં આજે પેટ્રાેલના ભાવ રૂા.69-73 પૈ (એચપી), રૂા.69-82 પૈ (બીપી) અને રૂા.69-84 પૈ (આઇઆેસી) હતા જ્યારે ડિઝલના ભાવ રૂા.70-46 પૈ (એચપી) રૂા.70-55 પૈ (બીપી) અને રૂા.70-57 પૈ (આઇઆેસી) હતા. આમ પેટ્રાેલના ભાવમાં 14 પૈસાનો અને ડિઝલના ભાવમાં 14 પૈસાનો વધ્યા છે.
સરકાર દ્વારા તો પેટ્રાેલ ડિઝલના ભાવ અંગે કોઇ પ્રતિભાવ અપાયો નથી. રાજકીય પક્ષો પણ પોતાના ચૂંટણી પ્રચારમાં પડéા છે પરંતુ આેઇલ કંપનીઆે દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છ ેકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવો વધ્યા છે તો કેટલાક નિષ્ણાંતો એવો દાવો કરે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો ડોલર સામે વધુ ગગડéાે છે તેની અસર પણ પેટ્રાેલ ડિઝલના ભાવો પર થઇ રહી છે.

Comments

comments