પોરબંદરના દરિયામાં ફાયરીંગને લીધે પ્રવેશબંધી

February 3, 2018 at 1:11 pm


પોરબંદરના દરિયામાં ફાયરીંગ થવાનું હોવાથી જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને પ્રવેશબંધી ફરમાવી છે.
પોરબંદર જીલ્લાના જીલ્લા મેજીસ્ટ્રેટ અશોક કાલરીયાએ એક જાહરેનામું બહાર પાડીને તા. ૬ર૧૮ના રોજ સવારના ૭ કલાક થી સાંજના ૧૬ કલાક સુધી ઓડદર તરફ જતાં રસ્તા નજીક તથા દરિયા કીનારાના ફાઇરીંગ બટ વિસ્તારના પૂર્વ ભાગે–૧ ફલાગ, પિમ ભાગે–૧ ફલાગ, ઉત્તર ભાગે–૩ ફલાગ, દક્ષિણ ભાગે–૧ ફલાગ તથા દરીયામાં પ (પાંચ) કી.મી. સુધીના વિસ્તારમાં ફાઇરીંગ પ્રેકટીસ દરમ્યાન માછીમારો વ્યકિતગત તેમજ વહાણબોટ લઇ જવા ઉપર ઉપરોકત સમય દરમ્ાન પ્રવેશબંધી ફરમાવેલી છે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભગં કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરે છે

Comments

comments