પોરબંદરના લોકમેળામાં પાંચ દિવસમાં અધધધ 2200 કિલો અખાદ્ય સામગ્રી જપ્ત

September 6, 2018 at 2:42 pm


પોરબંદરના જન્માષ્ટમીના છ દિવસીય લોકમેળાના પાંચ દિવસમાં નગરપાલિકાના ફંડવિભાગે 2200 કિલો અખાÛ સામગ્રી જપ્ત કરી છે તથા ધંધાથ}આે સામે લાલ આંખ કરી હતી.પોરબંદરના ચોપાટી મેળામેદાનમાં યોજાયેલા લોકમેળામાં ફંડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી એસ.પી. સોલંકી, નગરપાલિકાના ફંડ સેãટી અધિકારી વિજયભાઈ ઠકરાર અને જે.કે. ખોરાવા સહિતની ટીમે અલગ-અલગ ખાણીપીણીના સ્ટોલમાં તપાસ હાથ ધરતા બે દિવસ સુધી બફાયેલા ચણાં અને બટેટા સહિત સમારેલી ડુંગળીનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહી, પરંતુ ફરાળી પેટીસમાં પણ જીવાત મળી આવતા અધિકારીઆે ચાેંકી ઉઠéા હતા. પાલિકાના અધિકારીઆેએ જણાવ્યું હતું કે પાંઉભાજી, વાસી બ્રેડ, પડતર પેટીસ, પડતર રગડો, સમોસા, ભજીયા, બ્રેડપકોડા, ભેળ માટેનો સામાન, ઢોસાનો સંભાર, ચટણી સહિતની અનેક ચીજવસ્તુઆે ઉપરાંત ફ્રંટ ડીશના ફ્રંટ વગેરે પણ વાસી અને ખૂલ્લા મળી આવ્યા હતા. તે ઉપરાંત વાસી બે્રડના પકોડા, બબ્બે દિ’ પહેલાની સમારેલા ફ્રºટની ડીશ, ભજીયા, પાંઉભાજી, રગડો, પેટીશ, ઢોસા, ભેળની સામગ્રી વગેરેનો સમાવેશ થાય છે. વાસી સ્ટીમ ઢોકળા, વાસી બે્રડના પકોડા, બબ્બે દિ’ પહેલાની સમારેલા તરબુચ-અનાનસ, વાસી બ્રેડ પકોડા, ભજીયા, પાંઉભાજી, રગડો, પેટીશ, ઢોસા, ભેળની સામગ્રી, બાફેલા બટેટા, સમારેલી ડુંગળી, વાસી બ્રેડ વગેરેનો સમાવેશ થાય છે. પાલિકાના અધિકારી વિજયભાઇ ઠકરારે આપેલી માહિતી પ્રમાણે ચીફ આેફીસર રૂદ્રેશભાઇ હુદડના માર્ગદર્શન નીચે થયેલી તપાસમાં 20 જેટલા ધંધાથ}આેને 4100 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્éાે હતો અને કબ્જ ેકરેલા સામાનનો નાશ કરવામાં આવ્éાે હતો.

Comments

comments