પોરબંદરના સમુદ્રમાં દરિયાઈ કરટં આવતા તરવા માટે જોખમી

May 18, 2019 at 1:27 pm


પોરબંદરના સમુદ્રમાં ચોપાટી નજીક સ્વીમીંગ કલબના તરવૈયાઓ તેમજ અન્ય કેટલાક સાહસિકો મોટી સંખ્યામાં તરી રહ્યા હોય છે. તાજેતરમાં જ હવામાનમાં આવેલા ફેરફાર તેમજ ચોમાસું નજીક આવી રહ્યું હોવાના સંકેત સાથે દરિયાના પાણીમાં કરટં આવતા મોજાઓ પણ અંદરથી બહાર ઉછળી રહ્યા છે. જેથી પૂરતા પ્રમાણમાં જેમને તરતા ફાવતું ન હોય તેવા બાળકો તેમજ ભાઈઓ–બહેનોએ તકેદારીના પગલા તરીકે અને અકસ્માતથી બચવા માટે દરિયામાં તરવા જતી વખતે ખાસ ખ્યાલ રાખવાની યાદી શ્રી રામ સી સ્વીમીંગ કલબના પ્રમુખે ખાસ ચેતવણી આપી છે

Comments

comments