પોરબંદરમાં આવતીકાલે રાજગોર જ્ઞાતિ સ્નેહમિલન યોજાશે

August 25, 2018 at 2:35 pm


પોરબંદરમાં આવતીકાલે રાજગોર જ્ઞાતિ સ્નેહમિલનનું આયોજન રાજગોર યુવા સોશીયલ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. પોરબંદરની સંસ્થા રાજગોર યુવા સોશીયલ ક્લબ દ્વારા તા. 26/8/2018 ના રવિવારે રક્ષાબંધનના દિવસે રાજગોર જ્ઞાતિ સ્નેહ મિલન તથા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10ઃ30 થી બપોરે બે વાગ્યા સુધી જ્યુબેલીના રમાબા ભટ્ટ કન્યા છાત્રાલય ખાતે યોજાનાર આ કાર્યક્રમનું સોશીયલ ક્લબ દ્વારા સૌપ્રથમ વખત આયોજન કરાયું હોય સૌ નિમંત્રીતો-જ્ઞાતિજનોને ઉપિસ્થત રહેવા એક યાદીમાં જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL