પોરબંદરમાં કિર્તી મંદિર સહિતના સ્થળોના વિકાસ માટે રૂા.૨૦ કરોડ

February 20, 2018 at 5:27 pm


સાબરમતિ આશ્રમ અમદાવાદ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ પોરબંદરમાં કિર્તી મંદિરના વિકાસ તેમજ મહાત્મા ગાંધીના જીવન સાથે સંબંધીત અન્ય સ્થળોના વિકાસ માટે કુલ રૂા.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસન અને આતિથ્ય સત્કાર ક્ષેત્રે કૌશલ્ય વિકાસ તાલિમ માટે રૂા.૧૧ કરોડની જોગવાઈ, રાષ્ટ્ર્રીય અને રાય ધોરીમાર્ગેા પર પ્રવાસીઓ માટે વે–સાઈડ સવલતો ઉભી કરવા રૂા.૩૭.૫૦ કરોડની જોગવાઈ

Comments

comments

VOTING POLL