પોરબંદરમાં ચુંટણીના માઇક્રો ઓબ્ઝર્વસને અપાઇ તાલીમ

April 19, 2019 at 2:27 pm


પોરબંદર લોકસભા ચુંટણી અનુસંધાને માઇક્રો ઓબ્ઝર્વસને તાલીમ આપવામાં આવી હતી.
પોરબંદર લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર યુ. સગમયના અધ્યક્ષ સ્થાને સકિર્ટ હાઉસ પોરબંદર ખાતે માઇક્રો ઓબ્ઝર્વર્સની બેઠક અને તાલીમ યોજાઇ હતી. તાલીમમાં ઉપસ્થિત માઇક્રો ઓબ્ઝર્વર્સને સંબોધતા યુ. સગમયે જણાવ્ું કે, ભારત વિશ્ર્વનું સૌથી મોટું લોકતત્રં છે. આપણને આ વાતનું ગૌરવ હોય એ સ્વભાવિક છે. લોકસભા સામાન્ય ચુંટણી તારીખ ર૩મી એપ્રિલે યોજાવાની હોય ચુંટણીમાં સંવેદનશીલ મતદાન મથકો ખાતે ચુંટણીલક્ષી દેખરેખ નિયંત્રણ, તથા મુકત અને નિષ્પક્ષ ચુંટણી સુનિિત કરવા તથા પરિણામલક્ષી કામગીરી સમયમર્યાદામાં મેળવવા માટે જનરલ ઓબ્ઝર્વરની મદદ માટે માઇક્રો ઓબ્ઝર્વરની નિમણુકં કરવામાં આવે છે. જે અનુસંધાને આપ સૌને આજે તાલીમ આપવામાં આવી છે.
આ તાલીમમાં નાયબ જીલ્લા ચુંટણી અધિકારી કે.જી. ચૌધરીએ તમામ તાલીમાર્થી કર્મચ્ારીઓને મતદાન મથકની દેખરેખ, બીયુ,સીયુ, વીવીપેટનું બુથ નિિત હોય, છેલ્લુ મતદાન નોંધાઇ તેની પ્રિસાઇડીંગ ઓફીસર નોંધ કરે તે જોવું, કેટલા મતદારોએ મતદાન કર્યુ તેની માહિતી પ્રિસાઇડીંગ ઓફીસર પાસેથી મેળવવી સહિતની માઇક્રો લેવલની તાલીમ આપવામાં આવી હતી

Comments

comments

VOTING POLL