પોરબંદરમાં જીંદગીથી કંટાળી એસીડ પી વૃધ્ધનો આપઘાત

June 11, 2019 at 1:32 pm


પોરબંદરમાં જીંદગીથી કંટાળી એસીડ પી વૃધ્ધે આપઘાત કરી લીધો છે.
રોકડીયા હનુમાન મંદિર પાછળ માધવપાર્ક પાછળ રહેતા શાંતિલાલ મોરારજી ગોકાણી ઉ.વ. ૮ર એ મોટી ઉમરના કારણે જીંદગીથી કંટાળી એસીડ પી લેતા સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લવાતા ત્યાં તેમનું મોત નિપજયું છે

Comments

comments