પોરબંદરમાં જુના મનદુઃખમાં યુવાનોએ કાર ના કાચ તોડયા

June 22, 2019 at 1:30 pm


Spread the love

પોરબંદરના એસવીપી રોડ ઉપર નગીના મસ્જીદ પાસે રહેતા તોસીફ અબ્દુલસતાર હામદાણીએ કીતિર્મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાેંધાવીને જણાવ્éું છે કે, તેની ફોચ્ર્યુનર કારમાં મધરાત્રીએ યુવાનોએ કાચ તોડીને હજારોનું નુકશાન પહાેંચાડયું છે અને આ બનાવનું કારણ જુનુ મનદુઃખ હોવાનું જણાવ્éું છે.
પોરબંદરની નગીના મસ્જીદ બાજુમાં રહેતા તોસીફ અબ્દુલસતાર હામદાણીએ નાેંધાવેલ ફરિયાદ મુજબ ગુરૂવારે રાત્રીના રઃ45 આસપાસ બાઇક ઉપર પાંચ જેટલા શખ્સો આવ્éા હતા અને કડીયાપ્લોટમાં રહેતા રાહુલ ભીમા આેડેદરા સહિતના શખ્સો હતા અને તેઆેએ ગેરકાયદેસર મંડળી રચીને લોખંડના પાઇપવડે ઘરની બહાર પાર્ક કરેલી ફોચ્ર્યુનર ગાડીના તમામ કાચ તોડી નાખ્યા હતા અને બનાવનું કારણ અગાઉનું મનદુઃખ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે સામે રહેલા સીસીટીવી ફºટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.