પોરબંદરમાં ડુપ્લીકેટ મતદાર આેળખકાર્ડની કામગીરી સ્થગીત

May 9, 2018 at 1:59 pm


પોરબંદરમાં ડુપ્લીકેટ મતદાર આેળખકાર્ડની કામગીરી સ્થગીત કરવામાં આવી છે.ભારતના ચુંટણી પંચ તથા મુખ્ય નિવાર્ચન કચેરી, ગાંધીનગરની સુચના મુજબ તા. 1-1-ર018ની લાયકાતની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા મતદાર આેળખકાર્ડ (પીવીસી) જનરેટ કરવાની થતી હોવાથી પોરબંદર જીલ્લામાં કાર્યરત તમામ મતદાર સહાયતા કેન્દ્રાે ખાતેથી આપવમાં આવતા ડુપ્લીકેટ મતદાર આેળખકાર્ડની કામગીરી હાલ પુરતી તા. પ-પ-18 થી તા. ર0-પ-18 સુધી સ્થગીત કરવામાં આવી છે. જેથી જાહેર જનતાએ નાેંધ લેવા નાયબ જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા જાણ કરવામાં આવી છે.

Comments

comments