પોરબંદરમાં રવિવારે વિશ્વકમાર્ જયંતિ દિવસ ઉત્સવ ઉજવાશે

February 16, 2019 at 2:19 pm


પોરબંદરમાં રવિવારે વિશ્વકમાર્ જયંતિ દિવસ ઉત્સવ ઉજવાશે.

પોરબંદર ગુર્જર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા આવતીકાલે રવિવારે શ્રી વિશ્વકમાર્ જયંતિ દિવસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10 કલાકે શ્રી વિશ્વકમાર્ પ્રભુની પૂજા ત્યારબાદ 11 કલાકે જ્ઞાતિની જનરલ મીટીગ તથા 12 કલાકે જ્ઞાતિનું સમુહ ભોજન યોજાશે. આ સાથે ગંર લેડીઝ ક્લબ દ્વારા અન્નકુટ દર્શનનું આયોજન કરેલ છે તેમજ સમુહ ભોજન બાદ 1 મીનીટ ગેમ પણ યોજાશે. જેમાં સહુ જ્ઞાતિજનો-નિમંત્રીતોને ઉપિસ્થત રહેવા અંકિતા બકરાણીયા તથા હેતલ કરગથરાએ એક યાદીમાં જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL