પોરબંદરમાં લીમડા નુ ઝાડ કાપી નાખવાનો વિરોધ

May 18, 2019 at 1:23 pm


પોરબંદરમાં લીમડા નુ ઝાડ કાપી નાખવાનો વિરોધ થયો છે અને કલેકટરને તે અંગેની રજુઆત થઇ છે.
પોરબંદરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર દુરદર્શન કેન્દ્ર નજીક લીમડાનું વૃક્ષ કાપી નાખવામાં આવતા પ્રતાપભાઇ લોઢારીએ જીલ્લા કલેકટર સહિત તંત્રને આવેદનપત્ર પાઠવી અડધું કપાયેલું વૃક્ષ બચાવી લેવા માંગ કરી છે

Comments

comments