પોરબંદરમાં હદપારી શખ્સની ધરપકડ

December 6, 2018 at 2:13 pm


પોરબંદરમાં હદપારી થયેલા શખ્સની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોરબંદરના ખારવાવાડમાં રહેતા મનોજ ઉર્ફે સાકાલ અશોક ટોડરમલને તેના ગુન્હા અનુસંધાને પોરબંદર જીલ્લામાંથી હદપાર કરી દેવામાં આવ્યો હતો આમ છતાં તે નવાપાડા ગણેશ મંદિર સામેથી મળી આવતા પોલીસે તેની સામે ગુન્હો નાેંધીને ધરપકડ કરી છે.રીક્ષાચાલક ઝબ્બે સુભાષનગરમાં રહેતો દિપક છગન ચારણીયા પીધેલી હાલતમાં છકડો રીક્ષા લઇ નિકળ્યો ત્યારે તેની ધર પકડ કરી હતી.

Comments

comments

VOTING POLL