પોરબંદરમાં હૃદયની બિમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત

May 9, 2018 at 2:20 pm


પોરબંદરમાં હૃદયની બિમારીથી પીડાતા વૃધ્ધે આપઘાત કરી લીધો છે. બનાવની વિગત એવી છે કે, પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ રહેતા લીલાભાઇ ઉકાભાઇ ભુતિયા ઉ.વ. 90 હૃદયની બિમારીથી પીડાતા હતા આથી કંટાળીને તેમણે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. સારવાર માટે તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવ્éા હતા જયાં તેમનું મોત નિપજયું હતું.

Comments

comments

VOTING POLL