પોરબંદર જિલ્લાના 40 પોલીસ કર્મચારીઆેની અરસપરસ બદલી

September 11, 2018 at 4:51 pm


પોરબંદર જિલ્લાના 40 પોલીસ કર્મચારીઆેની અરસપરસ બદલી કરવામાં આવી છે.
પોરબંદરના એસ.પી. ડો. પાથર્રાજસિંહ ગોહિલે જિલ્લાના 40 જેટલા એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, લોકરક્ષક વગેરે પોલીસ કર્મચારીઆેની અરસપરસ બદલી કરી છે જેમાં અમુક પોલીસ કર્મચારીઆેની માંગણી મુજબ બદલી થઈ છે જ્યારે અમુકની જાહેરહિતમાં કરવામાં આવી છે. મીયાણી મરીન, હાર્બર મરીન, રાણાવાવ, બગવદર, કુતિયાણા, પોલીસ હેડ ક્વાર્ટર, નવીબંદર મરીન, પેરોલ ફ્લા£ સ્ક્વોડ, સાયબર સેલ, ઉદ્યાેગનગર પોલીસ સ્ટેશન, કમલાબાગ પોલીસ સ્ટેશન વગેરે પોલીસસ્ટેશનના કર્મચારીઆેનો બદલીમાં સમાવેશ થયો છે. જેમાં સાત મહિલાઆેનો પણ સમાવેશ થાય છે.

Comments

comments