પોરબંદર જીલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

November 8, 2019 at 12:59 pm


પોરબંદર જીલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે તેથી વહેલીતકે પ્રશ્નો મોકલી આપવા જણાવાયું છે. લોકોના પ્રશ્નો વહીવટીતંત્ર દ્વારા ઝડપી નિકાલ થાય તે માટે રાજય સરકાર દ્વારા સ્વાગત આેનલાઇન કાર્યક્રમ યોજવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં ફરિયાદ નિવારણ સ્વાગત આેનલાઇન કાર્યક્રમ ર8 નવેમ્બરના રોજ સવારે 1ર કલાકે કલેકચર કચેરી પોરબંદર ખાતે યોજાશે. પોરબંદર જિલ્લાના લોકોએ તેમના પ્રશ્નો તા. 11 નવેમ્બર સુધીમાં જિલ્લા સેવા સદન કચેરી પોરબંદર ખાતે મોકલી આપવાના રહેશે.

Comments

comments