પોલીસે એક જ દિવસમાં ૧૧ ગુનાના ભેદ ઉકેલ્યા

May 22, 2019 at 4:13 pm


રાજકોટ પોલીસે એક જ દિવસમાં હત્યા, ચોરી, કારખાનામાં થયેલ ચોરી, રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ટોળકીને ઝડપી લઈ એક જ દિવસમાં ૧૧ જેટલા ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને તેમની ટીમને અભિનંદન આપી તેમની પીઠ થાબડી હતી

Comments

comments