પ્રથમ ટ્વેન્ટીમાં ભારત ઉપર આેસ્ટ્રેલિયાની ચાર રને જીત

November 21, 2018 at 7:28 pm


બિ્રસ્બેનના મેદાન પર આજે રમાયેલી ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચમાં આેસ્ટ્રેલિયાએ ભારત ઉપર અતિરોમાંચક મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ચાર રને જીત મેળવી હતી. જીતવા માટેના 17 આેવરમાં 174 રનના લક્ષ્યાંકનાે પીછો કરતા ભારતીય ટીમ 17 આેવરમાં સાત વિકેટે 169 રન કરી શકી હતી. ભારતીય ટીમ તરફથી શિખર ધવને ધરખમ દેખાવ કયોૅ હતાે અને 42 બાેલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 76 રન ફટકાર્યા હતા અને આશા જગાવી હતી. જો કે કેÃટન વિરાટ કોહલી માત્ર ચાર રન કરીને અને રોહિત શમાૅ આઠ રન કરીને આઉટ થયા હતા. દિનેશ કા##352;તકે પણ 13 બાેલમાં 30 રન ફટકારીને આશા જગાવી હતી પરંતુ કૃણાલ પંડâા, પંત છેલ્લી ઘડીએ ટેન્શન હેઠળ આવી શક્યા ન હતા. આેસ્ટ્રેલિયા તરફથી ઝંપા અને સ્ટેનાેઇસે બે-બે વિકેટ ઝડપી હતી. તે પહેલા આજે આ મેચમાં આેસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 17 આેવરમાં ચાર વિકેટે 158 રન કર્યા હતા. સ્ટેનાેઇસ 33 રન કરીને નાેટઆઉટ રહ્યાાે હતાે જ્યારે મેક્સવેલે ચાર છગ્ગા સાથે 23 બાેલમાં 46 રન ફટકાર્યા હતા. મેચમાં વરસાદ વિલન બનતા ડકવર્થ લુઇસ પદ્ધતિનાે ઉપયોગ કરવામાં આવ્યો હતાે જેના આધાર પર ભારતને જીતવા માટે પડકાર વધી ગયો હતાે. ભારતને 17 આેવરમાં 174 રન કરવાના હતા. રોહિત શમાૅ સસ્તામાં આઉટ થઇ ગયા બાદ વિરાટ કોહલી પણ ફોર્મ મુજબ બેટિંગ કરી શક્યો ન હતાે. જ્યારે રાહુલ પણ 13 રન કરીને આઉટ થયો હતાે. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં જ ભારતની હાર થઇ હતી. હજુ સુધી ટ્વેન્ટી મેચોની વાત કરવામાં આવે તાે આજની મેચ પહેલા બંને ટીમો વચ્ચે 15 મેચો રમાઈ હતી જેમાં ભારતની 10 અને આેસ્ટ્રેલિયાની 5 મેચોમાં જીત થઇ હતી. આજે 21મી નવેમ્બરના દિવસે રમાયેલી મેચ જીતીને આેસ્ટ્રેલિયાએ હવે તેમની વચ્ચે રમાયેલી કુલ મેચો પૈકી છ મેચો જીતી લીધી છે. વર્ષ 2015-16ના આેસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનાે દેખાવ જોરદાર રહ્યાાે હતાે. સ્ટાર બેટ્સમેન સ્ટિવ Âસ્મથ, ડેવિડ વોનૅર હજુ સુધી ટીમની બહાર છે છતાં પણ આેસ્ટ્રેલિયન ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પાેતાની છેલ્લી ટી-20 શ્રેણીમાં 3-0થી Âક્લનસ્વીપ કરવામાં સફળતા મેળવી હતી જ્યારે આેસ્ટ્રેલિયાને પાકિસ્તાનની સામે ટી-20 શ્રેણીમાં 0-3થી હારનાે સામનાે કરવો પડâાે હતાે. ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહની બાેલિંગ આજે પણ શાનદાર રહી હતી. વિરાટ કોહલીએ મેચ પહેલા કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયા ધરખમ ફોર્મમાં છે પરંતુ આજની મેચ દરમિયાન ઘણી ખામીઆે દેખાઈ હતી. ઘણા કેચ પણ છુટâા હતા.

Comments

comments

VOTING POLL