પ્રભાસપાટણના મોરાજ ગામે જુગાર રમતી બે મહિલા સહિત 15 ઝડપાયા

September 12, 2018 at 11:52 am


પ્રભાસ પાટણ તાબાના મોરાજ ગામે જાહેરમાં જુગાર રમતા બે મહિલાઆે 15 જુગારીઆેને રોકડા રુા.14520 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રભાસ પાટણ ના પી.એસ.આઇ. કે.જી.ચાવડા સહીતના સ્ટાફે સોમવારે સાંજે મોરાજ ગામે જુગાર અંગે દરોડો પાડતા મોરાજ ગામની ચંદ્રીકાબેન ભરત વાજા ઉ.વ.35, વેજુબેન ભીખાભાઇ વાજા ઉ.વ.60, બચુ રામભાઇ રાઠોડ ઉ.વ.45, ભગવાન કાળાભાઇ મેર ઉ.વ.50, ભીખા પરબતભાઇ વાજા ઉ.વ.55, હરસુખ મુળજીભાઇ રાઠોડ ઉ.વ.40, મનીશ ભીખાભાઇ વાજા ઉ.વ.26, વિનોદ ભગવાનભાઇ ચુડાસમા ઉ.વ.39, જેઠાભાઇ સરમણભાઇ વાજા ઉ.વ.50, રાÛવ ભગવાનભાઇ રાઠોડ ઉ.વ.40, નગા જોઘાભાઇ રાઠોડ ઉ.વ.28, સુલતાન દાદાભાઇ મલેક ઉ.વ.58, રાણા જીવાભાઇ જોરા ઉ.વ.54, દિનેશ કાળાભાઇ મેર ઉ.વ.28, કચરા સરમણભાઇ વાજા ઉ.વ.42 સહીતનાને રોકડા રુા.14,520 ની સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.

Comments

comments

VOTING POLL