પ્રયાગરાજમાં પવિત્ર વડના દર્શન કરતાં મુખ્યમંત્રી રૂપાણી

February 8, 2019 at 3:55 pm


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉત્તરપ્રદેશના કુંભમેળાની મૂલાકાત લીધી હતી અને ત્યાર બાદ પ્રયાગરાજ ખાતે વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલિબેન રૂપાણીએ પવિત્ર વડના દર્શન કર્યા હતાં. અંદાજે 450 વર્ષ પછી આ વડ જાહેર દર્શનાથ£ મુકાયો છે અને વડાપ્રધાન મોદીએ તે ખુલ્લાે મુકયો હતો. લોકવાયકા મુજબ આ પવિત્ર વડ નીચે ભગવાન શ્રીરામ અને સીતાજીએ સમય વિતાવ્યો હતો.

Comments

comments

VOTING POLL