ફટાણા ગામે અગાઉની ફરિયાદનું સમાધાન કરવા ધમકી

November 29, 2018 at 2:34 pm


પોરબંદરના ફટાણા ગામે અગાઉની ફરિયાદનું સમાધાન કરવા ધમકી અપાતા વધુ એક ફરિયાદ નાેંધાઇ છે.

ફટાણા નવાવાસમાં રહેતા મહેશ રામભાઇ બથવાર નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, 9 મહીના પહેલા તેણે ભીખાભાઇ વાઘ સામે પોલીસ ફરિયાદ કરી હતી એ કેસનું સમાધાન કરી નાંખવા દબાણ કરી ખીમા આતા તથા કરશનભાઇ સરપંચે ગાળો દઇ મહેશના મા-બાપ તથા તેમના સમાજના આગેવાનો વજુભાઇ અને સુમનભાઇ વિશે જેમતેમ બોલી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જતાં પોલીસ ફરિયાદ નાેંધવામાં આવી છે.

Comments

comments

VOTING POLL