ફલ્લામાં મેઘવાર સમાજનો પાંચમો સમુહ લગ્નાેત્સવ યોજાઇ ગયો

May 24, 2018 at 10:51 am


જામનગર તાલુકાનાં ફલ્લા ગામે આવેલ 12 ગામ જામપરગણા વાડી ખાતે યોજવામાં આવ્éાે હતો, આ સમુહ લગ્નાેત્સવમાં 20 નવ યુગલો લગ્નગં્રથીથી જોડાયા હતાં, કન્યાઆેને દાતાઆે તરફથી ભેટ વસ્તુઆે દાનમાં આપવામાં આવી હતી. આ તકે માજી ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, લાલજીભાઇ સોલંકી, ફલ્લાના સરપંચ કમલેશ ધમસાણીયા તથા દલિત સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં, દાતાઆે તથા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ભોજન તથા અન્ય વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી હતી, સમુહ લગ્નાેત્સવને સફળ બનાવવા માટે સમાજના વિવિધ સમિતિઆે તથા આગેવાનો પરેશ વાઘેલા, ખીમજીભાઇ મકવાણા, ભાણજીભાઇ મકવાણા, કલાભાઇ એલ.રાઠોડ, સુરેશભાઇ કે.રાઠોડ, જેઠાભાઇ સોલંકી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Comments

comments

VOTING POLL