ફિલ્મ વિવાહમાં અમૃતાની બહેનનો રોલ ભજવતી ‘છોટી’ લાગે છે એકદમ ‘સુંદર અને હોટ’

December 4, 2018 at 1:27 pm


વિવાહ ફિલ્મમાં કામ કરી ચુકેલી છોટી હવે મોટી થઈ ચુકી છે અને સુંદર પણ બની ગઇ છે, જો તેને જોશો તો ઓળખી શકશો નહીં
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મો આવી છે કે જે જોયા પછી આપણને દિલમાં હંમેશા યાદ રહી જાય છે. જો તમને લોકોને યાદ હોય તો પ્રથમ દાયકામાં ફિલ્મ હતી “વિવાહ” કે જે એક કૌટુંબિક ફિલ્મ હતી. જે લોકોને ખૂબ ગમી હતી અને ફિલ્મને ઘણી પ્રશંસા પણ મળી હતી.

જેમાં એક અભિનેત્રી ખૂબ જ સારી રીતે તેનો અભિનય કર્યો હતો. “વિવાહ” ફિલ્મ માં દેખાતી એક સામાન્ય છોકરી હવે ખૂબ સુંદર થઇ ચુકી છે.આ ફિલ્મ વર્ષ 2006માં આવી હતી. “વિવાહ” ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળેલ હતી , તે ફિલ્મ પારિવારિક ડ્રામા નહીં કૌટુંબિક ફિલ્મ પર આધારિત છે. ફિલ્મમાં અભિનેતા શાહિદ કપૂર અને અભિનેત્રી અમૃતા રાવ મુખ્ય પાત્રમાં હતા, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી, આ ફિલ્મની એક છોકરી જેનું નામ છોટી હતું. જે અભિનેત્રી અમૃતા રાવની નાની બહેનની ભૂમિકામાં હતી, તેના વિશે વાત કરીએ તો.ફિલ્મ “વિવાહ” માં અમૃતાની બહેનનો રોલ ભજવતી છોટી
હવે ધણી મોટી થઈ ચૂકી છે. આ છોકરીનું નામ “અમૃતા પ્રકાશ”છે, આ છોકરી ખૂબ સુંદર અને હોટ દેખાય છે, અમૃતા પ્રકાશે 4 વર્ષની વયે એક કંપની માટે એડશૂટ પણ કર્યું હતું.

અમૃતા પ્રકાશે પોતાના કરિયરની શરુઆત 2001માં આવેલી ફિલ્મ “તુમ બિન”માં એક બાળ કલાકાર તરીકે કરી હતી. પરંતુ તેને સાચી ઓળખ 2006માં આવેલી ફિલ્મ “વિવાહ” થી મળી હતી, તેમણે ટેલિવિઝનમાં પણ કામ કરેલું છે,તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. અમૃતા પ્રકાશ એટલી સુંદર બની છે કે પોતાની સુંદરતા દ્વારા આજે લાખો લોકોના દિલોમાં તેણે જગ્યા બનાવી લીધી છે

Comments

comments