ફોરજી ડાઉનલોડ સ્પીડ સંદભેૅ એરટેલ જીઆેથી પણ આગળ

April 18, 2018 at 9:08 pm


વાયરલેસ મેિંપગ કંપની આેપન સિગ્નલ દ્વારા જારી કરવામાં આવેલા નવા રિપાેર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતી એરટેલ ફોરજી ડાઉનલોડ સ્પીડ મામલામાં રિલાયન્સ જીઆે, વોડાફોન અને અન્ય કંપનીઆે કરતા આગળ છે. ફોરજી સ્પીડ નેટવર્કના મામલામાં તથા થ્રીજી નેટવર્કના મામલામાં ભારતી એરટેલ આગળ છે. રિપાેર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રિલાયન્સ જીઆેની ફોરજીના ક્ષેત્રમાં ચાલી રહેલી તીવ્ર સ્પર્ધા વચ્ચે એકંદરે સ્પીડના મામલામાં એરટેલની બિલકુલ નજીક છે. રિપાેર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જીઆે દ્વારા દરરોજ ડાઉનલોડ સ્પીડ 5.1 એમબીપીએસ રાખવામાં આવી છે જ્યારે ભારતી એરટેલની આ સ્પીડ 6 એમબીપીએસ રહી છે. સ્પીડના મામલામાં એરટેલ નંબર વન છે જ્યારે અન્ય નજીકના હરીફો કરતા રિલાયન્સ જીઆે ખુબ જ આગળ છે. ફોરજી ઉપલબ્ધતાના મામલામાં એરટેલ, વોડાફોન, આઇડિયા પણ સ્પર્ધામાં છે. હાલમાં જ જારી કરવામાં આવેલા નવા રિપાેર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જીઆેની સેવામાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યાા છે. થ્રીજી મોબાઇલ ડેટા સ##352;વસ વગર ફોરજી નેટવર્કની જીઆે દ્વારા શરૂઆત કરવામાં આવી છે. જ્યાં સુધી આઈડિયા અને વોડાફોનની વાત છે. આ ટેલિકોમ આેપરેટરો અન્ય ક્ષેત્રોની સરખામણીમાં ઘણી જગ્યાએ અન્યાેથી આગળ છે. ફોરજી સ્પીડની દ્રિષ્ટએ આઈડિયા પશ્ચિમ અને પૂવીૅય ઉત્તરપ્રદેશમાં પ્રથમ સ્થાન પર જ્યારે વોડાફોન ગુજરાત અને તમિળનાડુમાં પ્રભુત્વ ધરાવે છે. રિપાેર્ટમાં દેશમાં ફોરજી સ્પીડના સંદર્ભમાં પણ માહિતી રજૂ કરવામાં આવી છે.

Comments

comments