બંગાળમાં દીદીના ગઢમાં ભાજપની આક્રમક ચઢાઈ: ૧૫ બેઠકો ઉપર આગળ, તૃણમુલ કોંગ્રેસે ૨૦ બેઠકો પર મેળવી લીડ

May 23, 2019 at 11:23 am


લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં સૌથી તંગદીલીભર્યેા માહોલ જે રાયમાં જોવા મળ્યો હતો તે પિમ બંગાળમાં પણ ભાજપે ભગવો લહેરાવી દીધો હોય તેવી રીતે ટ્રેન્ડમાં ૧૫ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે યારે તૃણમુલ કોંગ્રેસના ૨૦ ઉમેદવારો આગેકૂચ કરી રહ્યા છે. યારે કોંગ્રેસના ઉમેદવાર માત્ર એક બેઠક ઉપર આગળ છે.

અહીં મમતા બેનરજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપ પ્રમુખ અમિત શાહ વચ્ચે સીધો જગં હોય આ રાયના પરિણામો ઉપર દેશની મીટ મંડાયેલી છે. જો કે આ પ્રાથમિક ટ્રેન્ડ હોય હજુ તેમાં ફેરફાર થવાની પૂરી સંભાવના રહેલી છે. એકંદરે ભાજપે ૨૦૧૪ કરતાં અહીં શાનદાર પ્રદર્શન કરી મમતાના ગઢમાં ગાબડું પાડી દીધું છે તેવું રાજકીય નિષ્ણાતો ધ્ઢપણે માની રહ્યા છે.
પિમ બંગાળ
ભાજપ–૭
કોંગ્રેસ–૧
ટીએમસી–૧૯
ડાબેરી–

Comments

comments

VOTING POLL