બગદાણામાં બાપા સીતારામના નાદ સાથે ભાવિકોનો ઘુઘવતો સાગર

January 24, 2019 at 4:24 pm


બગદાણા ગામે પુ.બજરંગદાસ બાપાની 42મી પુÎયતિિથ ભિક્તભાવ પુર્વક ઉજવાઇ રહી છે. આ અગે ગઇકાલ સાંજથી બાવિકોનો પ્રવાહ શરૂ થયો છે. અને સવારે નગરયાત્રા સુધીમાં લાખતી વધુ ભાવિકો આવી પહાેંચ્યા હતા. બગદાણામાં સવારે મંગલઆરતી ધ્વજાજીના પુજનવિધી ગુરૂપુજન સહિનતા કાર્યક્રમો બાદ બાપા સીતારામના નાદ સાથે પુ.બજરંગદાસ બાપાની નગરયાત્રા ગુરૂઆશ્રમથી નીકળી ગામના માર્ગો પર ફરી હતી. આ નગર યાત્રામાં માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટéાે હતો. બગદાણામાં આ પ્રસંગે પ્રસાદ વિતરણની અભુતપુર્વ વ્યવસ્થા ગોઠવાઇ છે.પરંપરાગત નગરયાત્રા બાદ સાંજે પણ અનેક કાર્યક્રમો યોજાશે. બજરંગદાસ બાપા માત્ર સંત નહિ પણ રાષ્ટ્રભિક્ત સભર સંત હતા તેમણે ચીન અને પાકિસ્તાન સાથેના યુધ્ધ વખતે પોતાના આશ્રમને ત્રણ વખત હરરાજી કરી તે મુડી રાષ્ટ્રને સમપિર્ત કરી હતી. ગઇકાલ સાંજથી આજે આખો દિવસ બગદાણામાં ભાવિકોના મહાસાગાર ઘુઘવતો ભિક્તનો હોય તેવી િસ્થતિ સજાર્ઇ ગઇ હતી. (તસવીર ઃ હર્ષ સંઘવી, હરેશ જોશી)

Comments

comments

VOTING POLL