બરફમાં નંદી પણ ઢંકાયો, કેદારનાથમાં 11 ફૂટથી વધારે બરફવર્ષા

February 6, 2019 at 11:01 am

બાબા કેદારનાથ ધામ કેદારપુરીમાં ભારે બરફબારીના 15 દિવસ બાદ ન્યૂઝ18 સૌથી પહેલા તમને કેદારનાથની તાજા તસવીરો દેખાડી રહ્યું છે. કેદારનાથમાં હાલમાં જ લગભગ 11 ફૂટથી વધારે બરફ પડéાે છે, જે હવે ઘણો પીગળી ગયો છે. તો પણ હજુ કેદારપુરીમાં 6 ફૂટથી વધારે બરફ જામ્યો છે. માઈનસ ડીગ્રી તાપમાનમાં પુનનિમાર્ણ ચાલુ છે અને આજે લોકોએ કોઈ રીતે સંચાર વ્યવસ્થા થોડા સમય માટે શરુ કરી ત્યારે કેદારપુરીની આ તસવીરો બહાર આવી છે.

કેદારપુરી એકદમ બરફથી ઢંકાઈ ગયું છે. કેદારનાથ મંદિરની બહાર નંદીની મૂતિર્ પણ ક્યાંય જોવા મળી નથી રહી. આ તસવીર આજની છે, જ્યારે બરફ ઘણો પીગળી ગયો છે.

બરફની આ મોટી ચાદરમાં બધુ જ ઢંકાઈ ગયું છે. અહી ચાલુ પુનનિમાર્મણકાર્યો વિશે હાલમાં તો કોઈ અંદાજો નથી લગાવી શકાયો.

કેદારનાથમાં હજુ વુડસ્ટોન કન્સ્ટ્રક્શન અને પોલીસ જવાનો સહિત કુલ 20 લોગ હાજર છે. કેદારનાથનું મૌસમ ઘણુ સાફ થયા બાદ પુનનિમાર્ણ કર્મી રસ્તા પરથી બરફ સાફ કરી રહ્યા છે. આ સાથે જ 15 દિવસ બાદ આજે સોલર સિસ્ટમની મદદથી બીએસએનએલના ટાવરમાં સંચાર સેવા શરુ કરાઈ છે.

હવામાન વિભાગે ગઈ કાલથી ફરી Kચાઈવાળા વિસ્તારમાં ભારે બરફબારીની ચેતાવણી આપી છે. એવામાં કેદારનાથમાં બરફની ચાદર મોટી થવાનો અને પુનનિમાર્ણ કર્મીઆેની પરેશાની વધવાની તે નક્કી છે.

Comments

comments

VOTING POLL