બાગી જંગલી અને આઉટ આેફ કંટ્રાેલ છે

March 29, 2018 at 5:57 pm


બાગી ટૂના પ્રમોશનમાં બિઝી રહેલી દિશા અને ટાઇગર તેમની ફિલ્મને હીટ કરવાના અલગ અલગ ટોટકા અપનાવી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં દિશાએ ટાઇગરના જીવનના અમૂક રાજને છતાં કર્યા હતાં. તે કહે છે કે બાગી થોડો જંગલી અને આઉટ આેફ કંટ્રાેલ થઇ જતો હોય છે. qક્રકેટમાં કંટ્રાેલની બેહદ આવશ્યક્તા હોય છે અને ફોકસની પણ ખૂબ જરુર પડે છે. જોકે, બાગીને તો ફાઇટમાં ફોકસ કરવાનું હોય છે. જ્યારે ટાઇગરે હેલિકોપ્ટર વાળા સીનમાં ઉપરથી છલાંગ લગાવી હતી ત્યારે મારા ધબકારા વધી ગયા હતા, પણ તેનો એ સ્ટંટ બેહદ મસ્ત છે. દર્શકો પણ ફિલ્મ જોશે તો તેમની સાથે પણ એવું જ થશે જેવું મારી સાથે થયું હતું. 30મી એપ્રિલના રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું નિમાર્ણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે. અહેમદ ખાન દિગ્દશિર્ત આ ફિલ્મમાં દિશા અને ટાઇગર સિવાય મનોજ બાજપેયી, રણદીપ હુડ્ડા અને પ્રતિક બબ્બર પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે.

Comments

comments

VOTING POLL