બિગ બોસમાં જસલિને શિવાશીષ સાથે લગાવ્યા ઠુમકા, કહ્યું – ‘મુજે તો તેરી લત લગ ગઈ’

November 5, 2018 at 7:58 pm


બિગ બોસ 12માં રોજ દિવાળી ધમાકા જોવા મળી રહ્યા છે…….જેથી પાછલા એક સપ્તાહથી ઘરમાં નવા નવા મહેમાનો પણ આવી રહ્યા છે…..ઘરમાં થઈ રહેલ આ દિવાળી ધમાકા દરમિયાન રોહિત અને સૃષ્ટિએ દમદાર ડાન્સ કર્યો…તો બીજી બાજુ જસલીન અને શિવાશીષે પણ પોતાની કમાલ દેખાડી હતી અને લોકોમાં છવાઈ ગયા હતા…..આવો જાણીએ કેવો રહ્યો હતો આ પુરો એપિસોડ…………

ઘરમાં મશહૂર કોમેડિયન ભારતી સિંહ અને ગાયક આદિત્ય નારાયણે સલમાન સાથે મસ્તી બાદ ઘરમાં એન્ટ્રી કરી…….બાદમાં આદિત્ય અને ભારતીએ તમામ ઘરના સભ્યોની ફૂલ ઓન મસ્તી કરી…..તો સાથે જ ફૂલ ઓન એન્જોય પણ કર્યું…..તેવામાં આદિત્ય.એ ઘરના સભ્યોને ડાન્સનો ટાસ્ક પણ આપ્યો……ટાસ્ક દરમિયાન ડાન્સ ફલોર પર બે જોડિઓ રોહિત-સૃષ્ટિ અને જસલીન-શિવાશીષ જોવા મળ્યા…

આ બંને જોડીઓએ ડાન્સ ફલોર પર ધમાલ મચાવી…રેસ 2ના ફેમસ ગીત મુજે તો તેરી લત લગ ગઈ પર ઠુમકા લગાવ્યા……..તો સાથે જ બંને જોડીઓએ ફૂલ ઓન રોમાન્સ પણ કર્યો…..

જણાવી દઈએ કે, બિગ બોસ સીઝન 12માં દીપિકા સૌથી ટોપ પર છે…..બાદમાં કરણવીર, શ્રીસંથ અને સૃષ્ટિની વોટ બેંક ખૂબ સારી રહી છે અને આ ચારેય કન્ટેસ્ટન્ટ સેફઝોનમાં ચાલી ગયેલ છે….જયારે નોમિનેશન માટે પાંચ કન્ટેસ્ટન્ટમાં મેધા, શિવાશીષ, રોહિત, જસલીન અને ઉર્વશીનું નામ સામેલ છે…ત્યારે સીઝન 12ના વિનર બનવા માટે આ તમામ કન્ટેસ્ટન્ટો વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે……

Comments

comments

VOTING POLL