બિલડી ગામે મંદિરે દીવાબત્તી કરી રહેલ યુવાન ઉપર ઘાતક હુમલો

December 2, 2019 at 2:48 pm


Spread the love

પોરબંદરના બિલડી ગામે મંદિરે દીવાબત્તી કરી રહેલ યુવાન ઉપર ઘાતક હુમલો થતાં ચાર શખ્સો સામે ફરિયાદ નાેંધાઇ છે. બિલડી ગામે રહેતા પુંજા જેઠા કરમટા નામના યુવાને એવી ફરિયાદ નાેંધાવી છે કે, તે મંદિરે દીવાબત્તી કરતો હતો ત્યારે ‘તું ત્રણ વર્ષથી ચાલવા દેતો નથી’ કહી લોખંડના પાઇપ, લાકડીવડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી કમલેશ હીરાબઢ, ભગુ મેપાબઢ, પરેશ ભોજાભઢ અને અજાÎયા શખ્સે આપી હતી.