બિહારમાં કોંગ્રેસ–રાજદના ગઠબંધનની ફોમ્ર્યુલા ન ચાલી: ભાજપ ૨૫ બેઠકો ઉપર આગળ

May 23, 2019 at 11:25 am


રાજકીય રીતે જે રાયનું સૌથી મહત્ત્વ રહેલું છે તે બિહારમાં આ વખતે કોંગ્રેસ અને રાજદે ગઠબંધન કરી મેદાનમાં ઝંપલાવ્યું હતું પરંતુ તે ફોમ્ર્યુલા કારગત ન નિવડી હોય તેવી રીતે ભાજપે ગઠબંધનને મ્હાત આપી દીધી છે. અહીં ભાજપના ઉમેદવારો ૨૫ બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે યારે કોંગ્રેસના ઉમેદવાર માત્ર એક બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે બેગુસરાય બેઠક ઉપર ભાજપના ગિરીરાજસિંહ આગળ ચાલી રહ્યા છે યારે તેની સામે લડી રહેલા જેએનયુ અધ્યક્ષ કન્હૈયાકુમાર ત્રીજા નંબરે પહોંચી ગયા છે. યારે અહીંની પટણાસાહિબની બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ કોંગ્રેસી ઉમેદવાર શત્રુધ્નસિંહાથી આગળ ચાલી રહ્યા છે. અહીં પણ કમળે કમાલ બતાવી દીધી છે.

બિહાર
ભાજપ–૨૫
કોંગ્રેસ–૧
અન્ય–૦

ઉત્તરપ્રદેશ
ભાજપ–૪૫
ગઠબંધન–૧૨
કોંગ્રેસ–૨
અન્ય–

Comments

comments

VOTING POLL