બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું , અમારા મોદીજી તમને છોડશે નહીં

March 5, 2019 at 9:04 pm


રાખી સાવંત સૌ કોઈમાં ફેમસ છે ત્યારે પાકિસ્તાનમાં થયલે હુમલાને લઈ રાખી ખૂબજ ગુસ્સે હતી, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની વાપસી માટે પાકિસ્તાન માની ગયું છે. આ પહેલા સમગ્ર દેશવાસીઓ અભિનંદનની વાપસીની દુઆ કરી રહ્યા હતા. બોલિવૂડ સેલેબ્સ પણ મુશ્કેલ સમયમાં પાયલટ અને તેના પરિવારની સાથે છે. હવે કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પણ આ અભિયાનમાં સામેલ થઈ છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી પાકિસ્તાનને ધમકી આપી છે.

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની વાપસી માટે પાકિસ્તાન માની ગયું છે. આ પહેલા સમગ્ર દેશવાસીઓ અભિનંદનની વાપસીની દુઆ કરી રહ્યા હતા. બોલિવૂડ સેલેબ્સ પણ મુશ્કેલ સમયમાં પાયલટ અને તેના પરિવારની સાથે છે.

હવે કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પણ આ અભિયાનમાં સામેલ થઈ છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી પાકિસ્તાનને ધમકી આપી છે. કહ્યું છે કે આ ભારત દેશ છે અને તમારા આ હુમલા બદલ અમારા મોદીજી તમને છોડશે નહી.

Comments

comments