બ્રાન્ડ કોહલી વધુ મજબૂત બની : હાલમાં 21 બ્રાન્ડ

November 27, 2018 at 8:16 pm


વસ્તીની દ્રિષ્ટએ દુનિયાના સાૈથી મોટા દેશ તરીકે ભારત સામેલ છે. ભારતમાં વિરાટ કોહલી હાલમાં સાૈથી હાઈપ્રાેફાઇલ એÂથ્લટ તરીકે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેÃટન વિરાટ કોહલીની એક એવી બ્રાન્ડ તરીકે આેળખ થઇ છે જેના ઉપર કોઇપણ ટિપ્પણી કરવી હવે ખુબ મુશ્કેલ થઇ જાય છે. તેમની સામે કોઇ ટિકા અને બિનજરૂરી ટિપ્પણી પણ હવે અસર કરતી નથી. વિરાટ કોહલી પાસે હાલમાં અનેક કંપનીઆેની જાહેરાતાે છે જેમાં ઘડિયાળ, કાર, સ્પાેટ્સૅ શૂટ, મોટરબાઈક, વ?ાે, રાઇડ સ##352;વસ, ટાયર, સ્નેક્સ, હેલ્થફુડ, હેડફોન, ટૂથબ્રશની જાહેરાત પણ છે. 30 વર્ષના વિરાટ કોહલી વતૅમાન ફેશનની સાથે ચાલે છે. શરીરમાં હાથ ઉપર ટેટૂ જોવા મળી શકે છે. વાળમાં કલર પણ જોવા મળી શકે છે. 21 બ્રાન્ડ તેની પાસે રહેલી છે. ફોબ્સૅની 2018ની યાદીમાં તે દુનિયાના 100 સાૈથી વધારે કમાણી કરનાર એÂથ્લટોમાં સામેલ છે. દુનિયામાં સાૈથી વધુ કમાણી કરનાર એÂથ્લટોમાં તે 83માં ક્રમે છે. છેલ્લા 12 મહિનાના ગાળામાં વિરાટ કોહલીએ 170 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કોહલી દુનિયાના સાૈથી વધુ કમાણી કરનાર ખેલાડીઆેમાં સામેલ છે. આ મામલામાં તે નાેવાક જોકોવિક અને ફુટબાેલ સ્ટાર સર્જિયો એગ્યુરોથી પણ આગળ છે. દુનિયાના સાૈથી માેંઘા એÂથ્લટોમાં પ્રથમ સ્થાને બાેક્સર મેવેદર છે. બીજા સ્થાને ફુટબાેલ સ્ટાર મેસ્સી છે. આ બંનેની સરખામણી સુધી તે પહાેંચી શકશે નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં તે આગળ રહેલો છે. ક્રિકેટની રમત દુનિયાના નાના હિસ્સાેમાં જોવામાં આવે છે. ખાસ કરીને કોમનવેલ્થ દેશમાં જ ક્રિકેટને પસંદ કરવામાં આવે છે. જો કે, મહેન્દ્રિંસહ ધોનીને એક વર્ષમાં સાૈથી વધુ કમાણી કરનાર એÂથ્લટના મામલામાં તે પાછળ છોડી શકે છે. પૂર્વ કેÃટને 2015માં અનેક બ્રાન્ડમાં કામ કર્યું હતું. કોહલીએ ગયા વષેૅ અનુ»કા શમાૅ સાથે લગ્ન કર્યા હતા. ભારતમાં ક્રિકેટ અને બાેલીવુડ બે સાૈથી વધારે પસંદ કરનાર ક્ષેત્રોમાં સામેલ છે. મધ્યમ વગૅમાં કોહલીની ફેમિલીમેનની છાપ મજબૂત થઇ છે.

યુવાઆેની વચ્ચે તેની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો થયો નથી. કોહલી સાેશિયલ મિડિયા ઉપર પણ ખુબ સક્રિય છે. ફેસબુક પર તેના 37 મિલિયન ફ્રેન્ડ છે. ટિ્‌વટર પર 27.1 મિલિયન લોકો તેને ફોલો કરે છે. તાજેતરમાં જ જાણકાર લોકોએ કહ્યું હતું કે, વિરાટ કોહલી સાૈથી જંગી કરનાર એÂથ્લટમાં સામેલ છે. કોહલીની કમાણી હજુ વધવાની શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, ભારતની આર્થિક સ્થિતિ પણ દિનપ્રતિદિન મજબૂત થઇ રહી છે. કોહલીની કમાણી પૈકી 20 મિલિયન ડોલર જાહેરાતાેમાંથી આવ્યા છે જ્યારે ચાર મિલિયન ડોલર પગાર અને ઇનામી રકમ તરીકે મળ્યા છે. સાેશિયલ મિડિયા ઉપર તેની લોકપ્રિયતામાં પણ હજુ વધારો થઇ શકે છે.

Comments

comments

VOTING POLL