બ્રાહ્મણના આર્થિક વિકાસ માટે આગામી તા.28-29 એપ્રિલના અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમીટ

March 12, 2018 at 10:54 am


ગુજરાતના બ્રûબંધુના આર્થિક તેમજ સામાજીક વિકાસ અર્થે બ્રû વિકાસ આયોગ આંદોલન સમીતીના કન્વીનર યજ્ઞેશભાઇ દવે તથા સમીતીના સર્વ હોદેદારોની આગેવાનીમાં ગુજરાતમાં પાયાના અલગ અલગ કાર્ય હાથ ધરેલ છે અને બ્રû સમાજના સર્વે બ્રાûણોને મદદરૂપ થવા સુંદર પ્રયાસ કરી રહ્યાં છે, જેમા જાન્યુઆરી મહીના ગાંધી આશ્રમથી ગાંધીનગર કુચ મહારેલીનું આયોજન કરેલ અને સરકાર પાસે અગાઉ કરેલ આયોગની માંગ વિશે કાર્યવાહી કરવા ટકોર કરેલ સાથે ગુજરાતના કર્મકાંડી ભુદેવ, કથાકાર જયોતીશાસ્ત્રી બ્રાûણોને નિશુલ્ક વિમા બ્રû વિકાસ આયોગ આંદોલન સમીતી દ્વારા આપવામાં આવેલ જેમાં એક લાખનો વિમો અને પચાસ હજારનું મેડીકલ કવરનો લાભ કર્મકાંડી બ્રાûણને આપેલ છે.

મેગા બ્રાûણ બિઝનેસ સમીટનું આયોજન વ્યવસ્થા જામનગર કિન્વનરની નિમણુંક કરેલ છે બી ટુ બી થી નાના મોટા બિઝનેશ, વ્યવસાéીક, ઉધોગકારો, કર્મકાંડીઆે પોતાની પ્રાેડકટનું એકસીબીશનમાં મુકી શકશે અને બેરોજગાર બ્રાûણોને લાયકાત મુજબ નોકરી આપવા પ્રયાસ કરી છીએ આેનલાઇન નાેંધણી વેબસાઇડ પર કરી સમીટમાં સહભાગી બની બ્રાûણો સાથે જોડાવાની અંદર તકે છે નાેંધણી તદન નિઃશુલ્ક રાખેલ છે મેગા બ્રાûણ બિઝનેશ સમીટ 28-29 એપ્રીલ 2018ના રોજ અમદાવાદ ખાતે રહેશે.

બ્રû વિકાસ આયોગ અંાદોલન સમીતીના કન્વીનર યજ્ઞેશભાઇ દવે તથા સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ કન્વીનર મિલનભાઇ શુકલ દ્વારા જામનગર કન્વીનર તારીખે જીગરભાઇ રાવલ, જયેશભાઇ જોશી, જસમીન વ્યાસની નિમણૂંક કરવામાં આવેલ છે વધુ વિગત માટે સંપર્ક કરવાનો રહેશે તેવુ બ્રû વિકાસ આયોગ આંદોલન સમીતીની યાદીમાં જણાવેલ છે.

Comments

comments