બ્રેડમેન તેમજ પોન્ટીંને હવે કોહલીએ પાછળ છોડ્યા છે

August 23, 2018 at 7:42 pm


ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ એવા કૅપ્ટન બની જવામાં સફળતા મેળવી છે જે વિિંનગકોઝ અથવા તાે એ મેચમાં મળેલી જીતમાં સાત વખતથી વધુ 200 રન બનાવ્યા છે. નાેટિંગ્હામમાં ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં 203 રને જીત મેળવી હતી. કોહલીએ આ મામલામાં ડોન બ્રેડમેન અને રિકી પાેિંન્ટગ જેવા મહાન ખેલાડીઆેને પણ પાછળ છોડી દીધા છે. આ બંનેએ વિવિંગકોઝમાં છ વખત 200નાે આંકડો પાર કયોૅ હતાે. ભારતીય કૅપ્ટનની વાત કરવામાં આવે તાે ધોનીએ વિિંનગકોઝમાં 200નાે આંકડો પાર કયોૅ છે. આેસ્ટ્રેલિયાની સામે ચેન્નાઈમાં ધોનીએ 224 રન બનાવ્યા હતા. 10મી વખત
વિરાટ કોહલીએ કૅપ્ટન તરીકે રહીને 200થી વધારે રન બનાવ્યા છે જે કોઇપણ ભારતીય કૅપ્ટન માટે પાેતાનામાં એક રેકોર્ડ છે. વિિંનગકોઝમાં ઇંગ્લેન્ડની સામે પ્રથમ સદી ફટકારીને કોહલીએ ઇતિહાસ સજ્યોૅ હતાે. નાેટિંગ્હામ ટેસ્ટમાં પ્રથમ ઇિંનગ્સમાં 97 રન બનાવ્યા હતા તે હવે એવા કૅપ્ટન તરીકે આવી ગયો છે જે સાત વખત ટેસ્ટ મેચના વિિંનગકોઝમાં 200 રન બનાવી ચુક્યો છે.
ડોન બ્રેડમેન અને પાેિંન્ટગે છ-છ વખત આ સિિદ્ધ મેળવી હતી. બ્રેડમેને ચાર વખત ઇંગ્લેન્ડ સામે અને બે વખત ભારત સામે આ સિિદ્ધ મેળવી હતી. પાેિંન્ટગે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે બે-બે વખત અને વેસ્ટઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે એક-એક વખત 200 રન બનાવ્યા હતા. ધોનીએ 2013માં ચેન્નાઈમાં ફેબ્રુઆરીમાં આેસ્ટ્રેલિયાની સામે આ સ્કોર બનાવ્યો હતાે. જ્હોનિસબગૅમાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વખત આ આંકડો હાસલ કયોૅ હતાે. તે વખતે કોહલીએ 215 રન બનાવ્યા હતા.

Comments

comments

VOTING POLL